ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા રાતભર કોમ્બિંગ; સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ
દેશભરમાં બાંગ્લાદેશી ઘુસપેઠીઓને શોધવા માટે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. બાંગ્લાદેશી ઘુસણખોરોની સંભવિત હાજરી અંગે મળેલી...
