ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કંપની રાઉન્ડ લીગ મેચ અને આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને નબીપુર પોલીસ દ્વારા શુકલતીર્થ ગામે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
હાલમાં ભારતમાં આઈ.સી.સી. એક દિવસીય મેચનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે જેમાં ગઈકાલે પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી...
