Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

અમદાવાદ : વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં PCB ની રેડ, જુગાર રમતા 19 ઇસમો પકડાયા

ProudOfGujarat
અમદાવાદ પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પીસીબીની ટીમે વસ્ત્રાપુરમાં આવેલા ન્યૂયોર્ક ટાવરની એક ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા...
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ProudOfGujarat
ભરૂચના વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે 4 ઇસમો ખુલ્લામાં જુગાર રમતા હોય જે બાતમીના આધારે વાગરા પોલીસે ચાર જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે....
FeaturedGujaratINDIA

સુરતમાં ઈચ્છાપોરની સોસાયટીના બંગલામાંથી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

ProudOfGujarat
સુરત પીસીબીએ ઈચ્છાપોર ગામ એકઝીકયુટીવ હોટલની પાછળ કેનાલ રોડ સ્થિત ડાયમંડનગર સોસાયટીના એક બંગલામાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી.પીસીબીએ બે...
FeaturedGujaratINDIA

નડિયાદ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાના શિક્ષકો સાથે કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવશે. એ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં નવી જિલ્લા...
FeaturedGujaratINDIA

મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સાહિલ ટાઉનશિપમાં તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની છે. હાઈકોર્ટે પણ આ અંગે સરકારની ઝાટકણી કાઢી અનેક વખત ટકોર કરી છે. પરંતુ, તેમ છતાં...
FeaturedGujaratINDIA

ખેડા : સોશિયલ મીડિયામાં જુના નોટ અને સિક્કા બદલવાની જાહેરાત જોઈ પૈસા મેળવવા જતા વૃદ્ધે પૈસા ગુમાવ્યા

ProudOfGujarat
ખેડાના લાલ દરવાજામાં રહેતા ૭૨ વર્ષીય અમૃતભાઇ તા.૨૪ ઓગસ્ટના રોજ  સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ રહ્યા હતા.તે દરમિયાન ઇન્ડિયન કોઈન કંપની નામની એક જાહેરાત જોઈ હતી....
FeaturedGujaratINDIA

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat
આજરોજ નાગ પંચમી હોય આજે નાગ પંચમીના દિવસે બપોરના સુમારે ગણેશ ટાઉનશીપ સી 32 નંબરના બ્લોકમાં સાપ દેખાવાનો કોલ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટને આવતા તાત્કાલિક...
FeaturedGujaratINDIA

દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના માલિકો સામે કાર્યવાહી

ProudOfGujarat
ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી રૂ. 45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું હોવાનું ખુલતા વગર...
FeaturedGujaratINDIA

અમદાવાદનાં સરખેજમાં બે ફ્લેટમાંથી 200 થી વધુ ગાંજાના છોડ જપ્ત, 3 પકડાયા, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના બે ફ્લેટમાંથી ઓછામાં ઓછા 200 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે, ગુજરાત પોલીસે ફોરેન્સિક...
FeaturedGujaratINDIA

ગાંધીનગરનાં રાંદેસણમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, કોમ્પ્યુટર કેર ઓફિસની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, 11 ની ધરપકડ

ProudOfGujarat
ગાંધીનગરના રાંદેસણમાં કોમ્પ્યુટર કેર નામની દુકાનની આડમાં ચાલતા હાઈપ્રોફાઇલ જુગારધામનો લોકલ ક્રાઇમ બ્રાંચ-2 ની ટીમે ભાંડાફોડ કર્યો છે. પોલીસે જુગાર રમતા 11 ઇસમો સાથે જુગારનું...
error: Content is protected !!