Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

ભરૂચ – નેત્રંગના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત અલગ અલગ સ્થાને ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરવાની કામગીરી...
FeaturedGujaratINDIA

નવસારીના એઘલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશ આહીર તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat
નવસારી જિલ્લાના એઘલ ગામના નરેશભાઈ આહીર છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર સાયકલ પ્રવાસ કરે છે જેવો આજે 11 મો સાઇકલ પ્રવાસ લઈ જેવો સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના...
FeaturedGujaratINDIA

શિમલામાં ભૂસ્ખલનથી શિવમંદિરની નીચે 25 થી વધુ લોકો દટાયાં, અત્યાર સુધી 9 ના મોત

ProudOfGujarat
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદના કારણે તબાહીના અહેવાલો સામે આવી રહ્યા છે. સોલનમાં...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ખાતે 1551 ફૂટ લાંબા તિરંગા સાથે ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ

ProudOfGujarat
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના...
FeaturedGujaratINDIA

કરજણની વલણ પ્રાથમિક કુમાર શાળામાં મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની પ્રાથમિક કુમાર શાળામાં મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડાહ્યાભાઈ પી. પરમાર (પુર્વ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ પાવડર તથા જંતુનાશક દવાના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરતી SOG પોલીસ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સતત પોલીસ વિભાગની ટિમો દ્વારા શંકાસ્પદ પ્રવુતિઓ અને ગુનેગારોની હિલચાલ ઉપર પોલીસ દ્વારા વિવિધ સ્થળે દરોડા પાડી...
FeaturedGujaratINDIA

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા બાબતે રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ સતત ચોરી જેવી ઘટનાઓને અંજામ...
FeaturedGujaratINDIA

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

ProudOfGujarat
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી… મારો દેશ…’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસ.આર.પી....
FeaturedGujaratINDIA

વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મધ્યઝોન જિલ્લા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

ProudOfGujarat
ખેડા જિલ્લાના વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મધ્યઝોન જિલ્લા પંચાયતના સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ  શરૂ થયો છે. દ્વિદિવસિય પ્રશિક્ષણનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગની...
FeaturedGujaratINDIA

વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે રાષ્ટ્રીય પ્રોજેક્ટો શુભારંભ

ProudOfGujarat
જિલ્લા કલેકટર કે. એલ.બચાણીની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ રોટરી ક્લબ નડિયાદ સમાજસેવા અને સંશોધન ટ્રસ્ટ બધીર વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે...
error: Content is protected !!