Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો , ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે આતંકીઓને આજીવન કેદની સજા

ProudOfGujarat
અમદાવાદ ATS એ વર્ષ 2017 માં ઇસ્લામિક સ્ટેટ અને ISIS ના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા 2 આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી...
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને ફોન પર પૈસાની માંગણી કરી પરેશાન કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat
મહેમદાવાદ-મહુધા રોડ પર આવેલ શીવદીપ બંગ્લોઝમા રહેતા ૩૮ વર્ષિય અંકિતાબેન અશોકભાઈ પટેલ લગભગ ૧૩ વર્ષથી શિક્ષિકા તરીકે કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે પીઠેશ્વરી વિદ્યામંદિરમાં નોકરી કરે...
FeaturedGujaratINDIA

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ

ProudOfGujarat
આજરોજ ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ હતી. આ પ્રસંગે શાળાની રજતજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે મૈત્રી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat
ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં એક ગામની એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર વિધર્મી નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે....
FeaturedGujaratINDIA

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat
નડિયાદ પાસેના કમળા ગામે આવેલ અને ૧૯૯૦માં જીઆઇડીસી માટે સંપાદન કરેલી લગભગ ૧૮ વીઘા જેટલી જમીન પર થોડા દિવસ અગાઉ જીઆઇડીસી દ્વારા કબજો લેવાની પ્રક્રિયા...
FeaturedGujaratINDIA

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં ૭૪ મો વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે વન મહોત્સવના પ્રણેતા એવા ભરૂચ જિલ્લાના જ પનોતા પુત્ર સ્વ. ક.મા. જન્મભૂમિ પર જિલ્લા...
FeaturedGujaratINDIA

સુરત : માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન ધર્મેશભાઇ ગામીત

ProudOfGujarat
આદિવાસી બાંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.આદિવાસી યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની...
FeaturedGujaratINDIA

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat
ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાશે. ભરૂચમાં...
FeaturedGujaratINDIA

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

ProudOfGujarat
રાજકોટમાં વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ...
FeaturedGujaratINDIA

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat
જામનગર શહેરના નાગરીકોને સરળતાથી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ અને સારવાર મળી રહે એ માટે સરકાર ‘આભા કાર્ડ’ લાવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય...
error: Content is protected !!