નર્મદા નદીમાં કરોડોનું ગેરકાયદે રેતી ખનન પર્દાફાશ : ભરૂચ-વડોદરા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, રૂ. ૩.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ
નર્મદા નદીના પટ્ટમાં બાર્જ દ્વારા ચાલી રહેલા સાદી રેતીના ગેરકાયદે ખનન સામે તંત્રએ કડક વલણ અપનાવી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મળેલી ફરિયાદોના આધારે...
