ભરૂચ ખાતે યોજાઈ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ (VGIP) ૨૦૨૬’ અંગેની માર્ગદર્શક બેઠક : GIDC ના સંયુક્ત વ્યવસ્થાપક નિયામક શ્રી પ્રભવ જોશી (IAS) ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા સહિતના વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રમુખો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત : કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને વીજ દર સંબંધી પ્રોત્સાહનોની વિસ્તૃત માહિતી અપાઈ: MSME થી લઈને મેગા ઇન્ડસ્ટ્રીઝને મળશે વિશેષ લાભ
। ભરૂચ । ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગ જગતને વધુ વેગવંતા, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી જાહેર કરવામાં આવેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક...
