ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ: તમામ તાલુકામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ : આત્મા પ્રોજેક્ટ હેઠળ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતોને મળશે યોગ્ય ભાવ અને ગ્રાહકોને મળશે રાસાયણમુક્ત પેદાશો
ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય...
