ભરૂચ રથયાત્રામાં માતાથી વિખૂટા પડેલા બે માસૂમ બાળકોને સી ડિવિઝન પોલીસે પરિવાર સાથે મિલાવ્યા : રથયાત્રાની ભારે ભીડમાં ખોવાયેલા દિવ્યા અને આર્યનને સુરક્ષિત રીતે માતાને સોંપ્યા; પોલીસે માનવતાભરી કામગીરીથી જીત્યું દિલ
ભરૂચ : અષાઢી બીજ નિમિત્તે ભરૂચમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે બે નાના બાળકો પોતાની માતાથી વિખૂટા પડી ગયા હતા....
