આમોદના ઇખર ગામે 92 વર્ષીય પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા પુત્રની અટકાયત : બળેલી હાલતમાં મળી આવેલા મહમ્મદ યુસુફના મૃતદેહના કેસમાં પુત્ર મુસ્તાક બાડિયાની સંડોવણી સામે આવી; આમોદ પોલીસે તપાસ તેજ કરી
ભરૂચ : આમોદ તાલુકાના ઇખર ગામે 92 વર્ષીય મહમ્મદ યુસુફનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારી બનાવમાં ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે...
