ભરૂચમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ : રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો એકત્રિત થયા; બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરી સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યો જાળવવાનો સંકલ્પ લીધો
ભરૂચ : ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...
