સાયખા જીઆઈડીસીમાં આવેલી ગોપીનાથ કેમ ટેક લીમીટેડ કંપનીમાં ચોરો ત્રાટક્યાં : કંપનીના ખુલ્લા સ્ટોરમાંથી ૧.૭૦ લાખના એલ્યુમિનિયમ અને કોપરના વાયરની ચોરી
ભરૂચ. ભરૂચના મનુબર ગામે સફા પાર્કમાં રહેતાં ઈરફાન દિલાવર મલેક છેલ્લા એક વર્ષથી સાયખા જીઆઈડીસીમાં આવેલી ગોપીનાથ કેમ ટેક લી. કંપનીમાં સિવિલ એન્જિનિયર...
