સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ પર સાંસદ પ્રભુ વસાવાનું સ્પષ્ટ વલણ : ‘બીજા જિલ્લામાં જઈ જંગલ જમીનની માંગણી કરવી યોગ્ય નથી’; આદિવાસી-આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે અપીલ
વાંકલ: સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ...
