ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતીની બેઠક : સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસની અપીલ
ભરૂચ : આષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓને લઈને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે...
