ભરૂચમાં CEIR પોર્ટલથી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરીના મોબાઇલમાં પોતાના નામનું સિમકાર્ડ નાખતા આરોપી ઝડપાયો, રૂ.15 હજારના બે મોબાઇલ કબજે
ભરૂચ: ભરૂચ શહેરના પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોરી થયેલા મોબાઇલ...
