પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું; 14 કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રતિભા દર્શાવી : સર્જન એસ.વસાવાના હસ્તે રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મુકાયું; મહેમાનોએ બાળ વૈજ્ઞાનિકો સાથે કર્યો જ્ઞાનસભર સંવાદ : પીએમ શ્રી થવા બ્રાન્ચ શાળામાં વિજ્ઞાનનો દબદબો! 14 કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ દર્શાવી પ્રતિભા
નેત્રંગ તાલુકાના પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા, થવા ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો શુભારંભ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા...
