Proud of Gujarat

Category : Uncategorized

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-વાલિયા રાજ્ય ધોરીમાર્ગ પર ડાયવર્ઝનના અભાવે ગ્રામજનોમાં રોષ : કીમ નદીના જૂના પુલના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરી વચ્ચે વાહનચાલકો મુશ્કેલીમાં, વૈકલ્પિક રસ્તો નહીં અપાય તો આંદોલનની ચીમકી

ProudOfGujarat
  વાંકલ : માંગરોળ અને વાલિયા તાલુકાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર કીમ નદીના જૂના જર્જરિત પુલના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં મોબાઈલ પર ઊંચા અવાજે ગીતો વગાડશો તો ₹1,000 સુધીનો દંડ! : વડોદરા રેલવે મંડળ દ્વારા મુસાફરોને અપીલ, ઈયરફોનનો ઉપયોગ કરવા સૂચના; સહપ્રવાસીઓને પરેશાન કરનાર સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકશે

ProudOfGujarat
  ભરૂચ : ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન પર ઊંચા અવાજે ગીતો વગાડવા, વીડિયો જોવા અથવા સ્પીકર મોડ પર વાતચીત કરીને અન્ય મુસાફરોને પરેશાન કરનારાઓએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમા પાંચ ફીડર પર ૨૯મીએ વીજકાપ, પાણી પુરવઠો ખોરવાશે : સવારે ૭થી સાંજે ૫ વાગ્યા સુધી મેઈન્ટેનન્સ; નગરપાલિકાની પાણીનો સંગ્રહ કરવા અપીલ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં ૨૯મી ઓક્ટોબરના રોજ ૧૨૫થી વધુ સોસાયટીઓમાં વીજળી સાથે પાણીની સમસ્યા સર્જાશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પાંચબત્તી સબસ્ટેશન હેઠળના પાંચ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના મકાનમાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો : બ્લોક નંબર ૨૨માં આગ લાગતાં અફરાતફરી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૨માં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભયનો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મૌઝા પાસે નેશનલ હાઈવે-૫૬ પર ઓવરબ્રિજ બનાવવાની માંગ તેજ : ધારાસભ્ય રીતેશ વસાવા અને પ્રાંત અધિકારીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી, સમસ્યાના નિરાકરણની ખાતરી આપી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૫૬ પર મૌઝા ગામ પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. આ મુદ્દે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના તવરા કબીર આશ્રમમાં 16 સાધુઓની ચાદર વિધિ યોજાઈ : શરદ પૂર્ણિમાએ મહંત ચેતનદાસે પુત્ર ઘનશ્યામદાસીને પંજો અર્પણ કરી કબીર સંપ્રદાયમાં સાધુ તરીકે દીક્ષિત કર્યા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના જૂના તવરા ગામે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત ચેતનદાસના માર્ગદર્શન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ ITI ખાતે 29મીએ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે :  6 કંપનીઓમાં રોજગારીની તક, SSCથી લઈને BE અને B.Sc./M.Sc. સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 29 ઓક્ટોબર, 2026ના રોજ નેત્રંગ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે ભરૂચ તંત્ર સજ્જ, 31મીએ એકતા રેલી યોજાશે : દૂધધારા ડેરીથી આત્મીય હોલ સુધી નીકળશે જિલ્લા કક્ષાની રેલી; જિલ્લામાં ગામેગામ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટર ડૉ. નવ નાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat
  ભરૂચ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં એકતા રેલી સહિત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા ITIના રોજગાર ભરતી મેળામાં 43 યુવાઓની પ્રાથમિક પસંદગી : 10 કંપનીઓએ ભાગ લીધો, 100થી વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા

ProudOfGujarat
  ઝઘડિયા : ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઝઘડિયા આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રની 10...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરભાણમાં ગૌચરની જમીનમાંથી માટી ખોદકામના કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે કોર્ટમાં અરજી : અગાઉની ફરિયાદમાં કોન્ટ્રાક્ટર ઉત્તમ છોટુ પટેલનું નામ આરોપી તરીકે ન દર્શાવાયું હોવાનો આક્ષેપ, જવાબદાર અધિકારીઓ અને પંચાયતના તત્કાલીન પદાધિકારીઓની ભૂમિકાની તપાસની માંગ

ProudOfGujarat
  આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે સરકારી ગૌચરની જમીનમાંથી કથિત ગેરકાયદે માટી ખોદકામ અને વેચાણના મામલે ફરી તપાસની માંગ ઉઠી છે. આ...
error: Content is protected !!