વાવમાં BVCના કેમિકલ વાહનમાંથી તીવ્ર દુર્ગંધથી ગ્રામજનોમાં રોષ : વાહન રસ્તા પર અટકાવી ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ; મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડ્યાનો આક્ષેપ
ભરૂચ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વાવ ગામે BVC કંપનીના કેમિકલ ભરેલા વાહનમાંથી અત્યંત તીવ્ર અને ઝેરી દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો...
