માંગરોલ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે 3.33 કરોડના કામોનો લોકાર્પણ- ખાત મુહર્ત કાર્યક્રમ યોજાયો
વાંકલ માંગરોલ ના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત સિંહ વસાવા ના હસ્તે સેલારપુર ગામે 13.65 લાખ નું નવું બનાવેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ 12લાખ ના ખર્ચ...
