નર્મદા બંધના ડેડ સ્ટોકનું પાણી વાપરવાની મંજૂરી બાદ ગુજરાત પર કોઈ જળસંકટ નહીં રહે:જે.એન.સિંગ(ચીફ સેક્રેટરી ગુજરાત.)
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) ગુજરાત હાલ જળસંકટનો સામનો કરી રહ્યું છે.અને નર્મદા ડેમનાં પાણી પણ આ સંકટમાંથી ઉગરી શકે તેમ નથી ત્યારે સરકારની ચોતરફથી ભારે ટીકા...
