રાજ્યકક્ષાના સહકાર, રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાશે
આગામી તા.૧૬/૦૨/૨૦૧૮ અને તા.૧૭/૦૨/૨૦૧૮ ના રોજ કૃષિ વિજ્ઞાનકેન્દ્ર ચાસવડ તા.નેત્રંગ ખાતે રાજ્યકક્ષાનના સહકાર, રમતગમત યુવક સાંસ્કૃત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાશે. ભરૂચ...
