ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો
ભરૂચ મહાશિવરાત્રી પર્વનાં આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હાલ સમગ્ર ભરૂચ જિલ્લામાં મહાશીવરાત્રી પર્વનું વાતાવરણ જણાઈ રહ્યું છે. વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીની વહેલી સવારથી...
