વલસાડ પાસે આવેલ કોસંબાના દરિયાકાંઠે ૫૦૦ મીટર અંદર માછલી પકડાવાના બંધારા ગુરૂવારે ત્રણ – ત્રણ ડોલ્ફીન માછલી ચડી આવી હતી.
બંધારાના માલિક જયારે કેટલી માછલી પકડાઈ છે તે જોવા ગયા ત્યારે તેમને આ ડોલ્ફીન માછલીઓ નજરે પડી હતી. સામાન્ય રીતે દરિયાના ઉંડાણમાં રહેતી ડોલ્ફીન આ...
