વાલિયા ગ્રામ પંચાયતમાં ફરી એકવાર સરપંચ વિરુદ્ધ ૧૨ સભ્યોમાંથી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા વાલિયા ગ્રામમાં ભૂકંપ સર્જાયો
છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધનભાઈ વસાવા વિરુધ તેઓના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ...
