Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઈમાં લોક ડાઉનમાં ટી.બી. નાં દર્દીની યોગ્ય માવજત કરાઇ.

Share

ડભોઇમાં ટી.બી.નાં દર્દીઓને લોક ડાઉનમાં જરાય તકલીફ ના પડે અને દવા નિયમિત મળે તે માટે ટી.બી હેલ્થ વિઝીટર દેવાંગ પટેલ તથા આરીફ મન્સૂરી એસ.ટી.એસ. દ્વારા ૬૬ જેટલા દર્દીઓને નિયમિત દવાનાં ડોઝ ધરે બેઠાં મળી રહે અને દર્દીઓને હાલાકી ના પડે તે માટે સતત પ્રયત્નશીલ રહી કોરોના વાઇરસનાં કહેર અને કડક લોક ડાઉનમાં પણ નિયમિત ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આવતા વર્ષે ૨૦૨૧ માં ટી.બી ને દેશમાંથી સંપૂર્ણ નાબૂદ કરવાનું નક્કી કરાયું છે જેને લઈ ડભોઈનાં બંને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાં દર્દીઓની માવજતની નગરમાં મુક્ત કંઠે વખાણ થઈ રહયાં છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ આરતી કંપની પાસે ગેંગવોરની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર જૈમીન પટેલ સહીત પાંચ ઈસમોની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચન યોજાયું…

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!