Proud of Gujarat
GujaratFeaturedINDIA

મુખ્યમંત્રી આજે બપોરે સોમનાથ ગીર ના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માં નિરીક્ષણ માટે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા..

Share

મુખ્યમંત્રી આજે બપોરે સોમનાથ ગીર ના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માં નિરીક્ષણ માટે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા..પરન્તુ ખરાબ હવામાન ને કારણે તેમનું હેલિકોપ્ટર સોમનાથ ન ઉતરી શકતા તેમણે જેતપુર માં નોર્મલ લેન્ડિંગ કરીને રોડ માર્ગે ગીર સોમનાથ જવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગીર સોમનાથ પહોંચી ને વહીવટી તંત્ર ને બચાવ રાહત કામો માં માર્ગ દર્શન આપશે અને સમીક્ષા કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝઘડિયા ખાતે આંગણવાડી ની બહેનો ભેગી થઇ અને કરી નાયબ કલેકટરને રજુઆત-જાણો શુ છે તેઓની માંગ…!!

ProudOfGujarat

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!