Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

Share

કાલોલ, રાજુ સોલંકી
માનવ સેવા વિકાસ મંડળ વેજલપુર કાલોલ દ્વારા આયોજિત પુસ્તક પરબ કાલોલ ખાતે કાલોલ તાલુકાના સાહિત્યકાર કવિ ઓ થકી ગાંધી વિચાર માર્ગે એક સ્વ રચિત કવિતાઓ નું પઠન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા સર્જક ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે બાપુ ની તસ્વીર ને સુતરની આંટી પહેરાવીને જાણીતા સર્જક કવિ શ્રી વિનુ બામણીયા અને શૈલેષ ચૌહાણ વિસ્મય બાપુ ની ૧૫૦ મી ઉજવણી ના ભાગ રૂપે કેટલીક યાદગાર વાતો પર ધ્યાન દોર્યું હતું આ કવિ સંમેલન માં કાલોલ ના કવિ વિજય વણકરે બાપુ ના પટી રેંટીયા વિશે પ્રદર્શન કરી તેની માહિતી આપી હતી અને કવિતા સાથે પઠન કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

ભરૂચનાં આમોદમાં રખડતા શ્વાનનો આતંક, એક સાથે ચાર બાળકોને કરડતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

વડોદરાના કરજણ પાસે ગેરકાયદે ચાલતા 7 બાયોડીઝલ પંપ પરથી બાયોડીઝલનો જથ્થો જપ્ત…

ProudOfGujarat

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!