Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

Share

કરજણમાં હાલ લોકડાઉન છે ત્યારે બુધવારે સવારે જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા જતાં લોકોએ 5 ફૂટનું અંતર નહિ જળવાતાં કરજણ સરકારી તંત્રની ધ્યાને આવતાં કરજણ નવા બજારમાં આવેલાં જાણીતાં અનાજ કરીયાનાનાં વેપારી પટેલ હસમુખભાઈ ગોરધન ભાઈ (ઉતરાજ વાળા) ની દુકાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવી હતી.કલેકટર શ્રી વડોદરાના જાહેરનામાંનો ભંગ સહિત ફરજીયાત માસ્ક પહેરવાનું હોય અને ગ્રાહકો વચ્ચે 5 ફૂટનું ડિસ્ટનસન નહિ જાળવતાં વેપારી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કરજણ નવાબજારમાં વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી:પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : ભાજપ દ્વારા ખેડા જિલ્લાની ૬ બેઠક માટે સેન્સ લેવાયા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા મોરોક્કોમાં લક્ઝરી નેટવર્ક ઇન્ટરનેશનલ એવોર્ડ 2022માં ગ્લોબલ આઇકન તરીકે સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે આર.સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!