Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નેશનલ મેથ્સ રીલે ઓલ્મપિઆડ (ગુ.રા) માં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલનાં વિદ્યાર્થીઓ ઝળકયા.

Share

નેશનલ મેથ્સ રીલે ઓલ્મપિઆડ (ગુ.રા) માં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલનાં વિદ્યાર્થીઓ ઝળક્યા. ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ, રાજકોટ આયોજિત મેથ્સ રીલે ઓલમ્પિઆડની ઓનલાઇન એકક્ષામ લેવામાં આવી હતી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ, વાંકલનાં ધો.9 અને ધો.10 ના 37 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 100 % પરિણામ આવ્યું હતું. વાંકલ હાઈસ્કૂલની વિદ્યાર્થીની આસ્થા કલ્પેશકુમાર ઉપાધ્યાય ધો. 9 નો ગુજરાત રાજ્યમાં ત્રીજો ક્રમ આવતા તેને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું.

આ ગોલ્ડ મેડલ અમરતભાઈ શાહના હસ્તે આસ્થા ઉપાધ્યાયને આપવામાં આવ્યું હતું. શાળાના પ્રિ.પારસમોદી, ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવાર તરફથી ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના કનવીનર હિતેષભાઇ પંચાલને તેમજ ઉતીર્ણ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ડોમિનોઝના 86 આઉટલેટ પર GST દરોડા, રૂ.6 કરોડ કરચોરી પકડાઈ

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

ProudOfGujarat

નડિયાદ : મહિલાના ગર્ભમા બાળક ઊંધું હોવા છતાં ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!