Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વાંકલ અને ઝંખવાવનાં બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહ્યા.

Share

કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોલ, મોસાલી, મોસાલી ચોકડી તેમજ આજુબાજુ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા. માંગરોલના પી.એસ.આઈ પરેશ.એચ.નાયી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતો.

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સામાન્ય સભામાં થયેલી તકરારમાં મહિલા સરપંચ સહિત 4 સામે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.

ProudOfGujarat

લીંબડી ખાતે બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા આગળ વરસાદી પાણી ભરાય છે તેના વિરોધમાં પ્રાંત અધિકારી અને લીંબડી નગરપાલિકાના ચીફઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!