Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ વનીપુરા પ્રાથમિક શાળા, ચકલાસી ખાતે ધોરણ 8 વિદ્યાર્થી વિદાય સમારંભ તથા વર્ષ 2021 -22 દરમિયાન થયેલા વિવિધ શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સ્પર્ધાઓ/પ્રવૃત્તિઓના ઇનામ વિતરણ કાર્ય અને માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો. જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ, પુસ્તક સમીક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમ , સ્પોર્ટ્સ વિક જેવી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તથા વિજેતા બનનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં 160 જેટલા ઇનામો તેમજ 75 પ્રમાણપત્રનું વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ને.હા. 48 નબીપુર ઝનોર ચોકડી પર અજાણ્યા વાહને મોટર સાઈકલને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ગોધરા : સમ્રાટ નગર સોસાયટી ખાતે રહેતા યુવાને આત્મહત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ : કબીરવડ નર્મદા નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા : 2 ના મોત, 2 લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!