Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ સંતરામ મંદિર પાસે શહેર કોંગ્રેસ યુવા કાર્યકરો દ્વારા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૧ મી પૂણ્ય તિથી નિમિતે એક હજાર લીટર છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ સહિત તમામ હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી

ProudOfGujarat

ઝઘડિયા પીએચસી ખાતે કોવિડ રસીકરણનો મેગા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

शूटिंग नहीं, मुबंई के गड्ढे भरकर दिन की शुरुआत कर रहे हैं विक्की कौशल

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!