Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં મોટરસાયકલ ડીવાઈડર સાથે અથડાતા એકનું મોત

Share

નડિયાદ પશ્ચિમ વિસ્તારના શંકરલાલ પ્રજાપતિ મોટરસાયકલ પર કિડની હોસ્પિટલ ઓવરબ્રિજ થઈ સમતા પાર્ટી પ્લોટ પાસે જતા હતા. તે દરમિયાન
મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતા તેઓ રોડના ડિવાઈડરની દીવાલ સાથે અથડાયા હતા. જેના કારણે તેઓને શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો આવી ગયા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલા રાકેશભાઈને તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં
તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ગોપાલભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

ProudOfGujarat

રાજપીપળા : આર્ટ ઓફ લિવિંગ તરફથી શહેરની વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!