રાજસ્થાન : જયપુરમાં મોટી કાર્યવાહી, પેપર લીકના મામલે કોચિંગ સેન્ટર પર બુલડોઝર ફર્યું
પેપર લીક મામલે સોમવારે જયપુરમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મોટી કાર્યવાહી કરીને કોચિંગ સેન્ટરની ઇમારતને બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં
