નર્મદા નદીમાં થતાં આડેધડ રેત ખનનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખીને નર્મદામાં આડેધડ નિયમ વિરુધ્ધ થતું રેત ખનન અટકાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે ભરૂચ જીલ્લાના
