માંગરોળ : ક્રિષ્ના વિદ્યાલય ખાતે સીઆરસી કક્ષાનુ વિજ્ઞાન/ગણિત પ્રદર્શન યોજાયું.
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત આયોજીત સીઆરસી કક્ષાનુ વિજ્ઞાન/ગણિત પ્રદર્શન, ક્રિષ્ના વિદ્યાલય ઝંખવાવના પટાંગણમા યોજાયો. આ પ્રદર્શનમા ઝંખવાવ સીઆરસીમા સમાવિષ્ટ ૯ શાળાઓએ
