રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.
અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય સંગીત મય સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ
