અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે ગ્રામ સભામાં ખુરશીઓ ઉછળી – માથા ફૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અનુલક્ષી આવેલ પરિપત્ર આધારે જ યોજાયેલ ગ્રામસભામાં સમરાંગણ માં ફેરવાઈ ગઈ હતી.જેને લઇ બને પક્ષે મારામારી સુધી વાત પહોંચી
