ડમ્પરમાં દહેજ મોકલાયેલું 7.60 લાખનું રિફાઇન્ડ સલ્ફર રસ્તામાં સગેવગે કરાતાં ફરિયાદ
રિલાયન્સ જામનગરથી વિલાયતની બિરલા ગ્રાસિમમાં લઇ જવાનું હતું ભરૂચ. અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં હરેશ ધારા અસ્વાર ક્રિશવ રોડલાઇન્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. છેલ્લાં ચારે
