રાષ્ટ્રીય કક્ષાની પ્રો-ડેડલિફ્ટ ચેમ્પિયનશીપમાં ભરુચના ૪ સ્પર્ધકોનો ઉત્કૃષ્ઠ દેખાવ
। ભરૂચ । યુનાઈટેડ પાવરલિફટીંગ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં યોજાયેલાં નેશનલ પો-ડેડબ્રિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચેમ્પિયનશીપમાં ભરૂચના RS ફિટનેશ સ્ટુડિયોમાં કોચિંગ મેળવી રહેલાં સમસલ
