ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ સૂચિત સુધારા અંગે વિરોધ કરતું આવેદન પાઠવ્યું.
આજરોજ ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ ભરૂચ જિલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અન્ય રાષ્ટ્રીય નેતાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. નોટરીયનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે
