રન એન્ડ રાઈડર ગૃપનાં ધર્મેશ પટેલ અને અશ્વિન ટંડેલ અમદાવાદની મેરેથોન દોડમાં ઝળક્યા.
અદાણી ગૃપ દ્વારા Run 4 Soldiers મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કક્ષાનાં 3000 જેટલાં સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયાં
