ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય
