નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપાયો.
ભરુચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ ૪ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દુર રહીને નાસતા ફરતા આરોપીને નેત્રંગ પોલીસે
