ભરૂચ સહીત અંકલેશ્વર પંથકમાં નવરાત્રી પર્વ પર લાગી બ્રેક : વીજ કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
ગુલાબ વાવાઝોડુ પૂર્ણ થયા બાદ ભરૂચ પંથકમાં ઉકળાટનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લા સહીત અંકલેશ્વરમાં આજરોજ વીજ કડાકા સાથે વરસાદની તોફાની એન્ટ્રી જોવા મળી હતી.
