ગૃહ રાજ્યમંત્રી સંઘવીની વડોદરા મુલાકાત ટાણે જ રેપ કેસના આરોપી અશોક જૈન પાલીતાણાથી અને અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાયા
વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સફળતા હાથ લાગી છે. એક જ દિવસમાં કેસ સાથે જોડાયેલા બે મોટા આરોપી પકડાયા
