સુરત જિલ્લામાં પી એમ કિસાન ઉત્સવ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ 119680 જેટલાં ખેડૂતોમાં ઓનલાઇન પૈસા જમા કર્યા.
વાંકલ માંગરોળના વાંકલ ખાતે પી એમ કિસાન ઉત્સવ પ્રાથમિક શાળામાં યોજાયો માંગરોળ માં 13758 ખેડૂતોના ખાતામાં 2000રૂપિયા પ્રમાણે 2,75,16000 રૂપિયા જમા કરાયા ઉમરપાડામાં 12293 ખેડૂતોના
