ભરૂચ : વાગરાના ધારાસભ્ય અરૂણ સિંહ રણાએ ભાડભુત બેરેજ યોજનાને લઇ કરી રજુઆત.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ફેસબુક પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મહેસુલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ભાડભુત બેરેજ યોજનાને લઇ રજુઆત
