ગોધરાનાં ગઢચુંદડી ખાતે ૭૨ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન : ૩૭.૬૬ લાખ રોપાઓના વાવેતરનો સંકલ્પ…
ગોઘરા જિલ્લાનાં ૭૨ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગઢચુંદડીની દિલ્લી ૫બ્લિક હાઇસ્કુલ ખાતે યોજાયી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી તેમજ મોરવા હડફનાં
