બારડોલી : ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોના ખખડધજ અને ખંડેર મકાનમાં નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ.
બારડોલી તાલુકામાં આવેલ મદદનીશ ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોનું નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. વિકાસશીલ ગુજરાતમાં સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક
